UP પોલીસે ફેરિયાને બેરહેમીપૂર્વક પીટ્યો, video થયો વાઈરલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • UP પોલીસે ફેરિયાને બેરહેમીપૂર્વક પીટ્યો, video થયો વાઈરલ

UP પોલીસે ફેરિયાને બેરહેમીપૂર્વક પીટ્યો, video થયો વાઈરલ

 | 3:40 pm IST
  • Share

પોલીસની હિટલરશાહીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. યુપીના ભાગપતનો આ વીડિયો છે. જેમાં એક પોલીસ ઓફિસર એક શખ્સને બેરહેમીપૂર્વક પીટી રહ્યો છે. પોલીસની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. હજી ગઈકાલે જ યુપીના શાહજહાપુરમાં પોલીસે એક પ્રેમીનું જાહેરમાં મુંડન કરાવ્યુ હતુ તેવું સામે આવ્યું હતું, ત્યારે આ બીજો કિસ્સો પણ યુપીનો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન