Police use water canon tear gas to disperse protesting contractual teacher
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: વિધાનસભા સામે વિરોધ કરતા શિક્ષકો પર પોલીસે એવું કર્યું કે બધા ઉભી પૂછડીએ ભાગ્યા

VIDEO: વિધાનસભા સામે વિરોધ કરતા શિક્ષકો પર પોલીસે એવું કર્યું કે બધા ઉભી પૂછડીએ ભાગ્યા

 | 6:10 pm IST

કોન્ટ્રાક્ટર શિક્ષકો નિયમિત શિક્ષકો જેટલો પગાર મેળવવા માટે વિધાનસભા આગળ બેસીને વિરોધ કરી રહ્યાં હતા. આ શિક્ષકોને વિખેરી નાખવા માટે પોલીસે વૉટર કેનન અને ટિયર ગેસનો ઉપયોગ કર્યો હતો કે જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શિક્ષકો પટનામાં વિધાનસભા નજીક વિરોધ કરી રહ્યા હતા.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે શિક્ષકો અને પોલીસ વચ્ચે દોડધામ મચી જવા પામી હતી. પોલીસ એક બે લોકોને તો લાકડી મારતી પણ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન