સામાન્ય માણસને માર મારતો પોલીસની દબંગાઇનો વીડિયો વાયરલ - Sandesh
NIFTY 11,388.25 -41.25  |  SENSEX 37,745.77 +-123.46  |  USD 69.6800 +0.86
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સામાન્ય માણસને માર મારતો પોલીસની દબંગાઇનો વીડિયો વાયરલ

સામાન્ય માણસને માર મારતો પોલીસની દબંગાઇનો વીડિયો વાયરલ

 | 3:27 pm IST

ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારી પોતાની વરદીનો રોફ જમાવતા એક શખ્સને પાઈપ વડે માર મારી રહ્યા છે. આ વીડિયો ક્યારનો છે, અને માર મારનાર પોલીસ અધિકારી તેમજ જે શખ્સને માર મરાઈ રહ્યો છે તે કોણ છે તેની કોઈ માહિતી હાલમાં પ્રાપ્ત થઈ નથી.