CMએ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી કરાવ્યો પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ - Sandesh
  • Home
  • Videos
  • CMએ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી કરાવ્યો પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

CMએ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી કરાવ્યો પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

 | 1:26 pm IST

રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાનનો આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીમંડળ નિવાસ સંકુલનાં કોમ્યુનિટી હોલથી આ અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં રાજ્યમાં 0થી5 વર્ષનાં 85 લાખ બાળકોને આવરી લેવાશે. રાજ્યના 1.35 લાખ આરોગ્ય કર્મીઓ દ્વારા પોલિયાનું રસીકરણ કરાશે.