ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ધમાચકડી, ખેલાડીઓ પર કેક અને સોસનો લેપ, જાણો પ્રસંગ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ધમાચકડી, ખેલાડીઓ પર કેક અને સોસનો લેપ, જાણો પ્રસંગ

ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ધમાચકડી, ખેલાડીઓ પર કેક અને સોસનો લેપ, જાણો પ્રસંગ

 | 12:16 pm IST

ભારતના મોખરાના બેટસમેન શિખર ધવનના 31માં જન્મ દિનની ડ્રેસિંગ રૂમમાં ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શિખર ધવના દ્વારા કેપ કાપવાની સાથે ઉજવણીનો આરંભ થયો હતો. ભારતીય ટીમના ક્રિકેટરોએ એકબીજા પર કેક અને સોસ ચોપડ્યા હતાં.

શિખર ધવનના માથાથી લઈ ડોક સુધી કેક છવાઈ ગયો હતો. આટલું અધૂરું હોય તેમ શિખર ધવનના માથા પર સોસ પણ રેડવામાં આવ્યું હતું. ત્યારપછી ખેલાડીઓએ એકબીજા સામે કેસ ફેંકવાની શરૂઆત કરી હતી. તેમને કેક ખાવા કરતાં બીજા પર પ્રહાર કરવામાં વધારે રસ હતો.