Pooja Chopra will be debuting from the web series on the digital platform
  • Home
  • Featured
  • વેબ સીરિઝમાં ડેબ્યૂ કરે એ પહેલા અભિનેત્રીના હોટ અને બોલ્ડ PHOTOSથી મચી ગયો તહેલકો

વેબ સીરિઝમાં ડેબ્યૂ કરે એ પહેલા અભિનેત્રીના હોટ અને બોલ્ડ PHOTOSથી મચી ગયો તહેલકો

 | 9:46 am IST

2009ની મિસ વર્લ્ડની સેમી ફાઇનલિસ્ટ તમને યાદ છે? એનું નામ હતું પુજા ચોપરા. ત્યારબાદ તેણે સાઉથની ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. પૂજાએ મધુર ભંડારકરની ‘ ફેશન અને હિરોઇન’માં નાનકડો રોલ કર્યો હતો. બોલિવૂડની વાત કરીએ તો ‘કમાન્ડો’થી પૂજાએ પગ પેસારો કર્યો હતો.

હવે પૂજા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. પરંતુ એ પહેલા તેના કેટલાક હોટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. પુજાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વિશાલ પંડ્યાની વેબ સીરીઝ ‘પોઇઝન ટુ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન