pooja hegde photos the actress has ruled television and bollywood
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પૂજા હેગડેનો બિકીની અવતાર જોઈ ફેન્સ હક્કા બક્કા રહી ગયા, જુઓ એકથી એક ચડિયાતી તસવીરો

પૂજા હેગડેનો બિકીની અવતાર જોઈ ફેન્સ હક્કા બક્કા રહી ગયા, જુઓ એકથી એક ચડિયાતી તસવીરો

 | 6:27 pm IST
  • Share

ફિલ્મ ‘હાઉસફુલ 4’ ના મુખ્ય કલાકારોમાંથી એક અભિનેત્રી એટલે પૂજા હેગડે. ફિલ્મની સ્ટોરી પુર્નજન્મ પર આધારિત છે. પૂજા હેગડે તેમાં એક રાજકુમારી અને લંડનમાં વસેલા એક ડોનની દીકરીની ભૂમિકામાં હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને ચંકી પાંડે પણ છે. પરંતુ હાલમાં પૂજાની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો શેર કરી રહ્યા છે. આ તસવીરોમાં  પૂજાનો બિકીની લૂક જોવા મળી રહ્યો છે. ફેન્સ પણ આ તસવીરો પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. તો જુઓ અહીં પૂજાની કેટલીક તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન