Poojari Doing Dhoop Aarti and coming Attack in mumbai video
  • Home
  • Videos
  • Featured Videos
  • મોતનો લાઈવ વીડિયો CCTVમાં કેદ, પૂજારી ધૂપ આરતી કરતા હતા અને આવ્યો એટેક…!!

મોતનો લાઈવ વીડિયો CCTVમાં કેદ, પૂજારી ધૂપ આરતી કરતા હતા અને આવ્યો એટેક…!!

 | 5:24 pm IST

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લાઈવ મોત કેદ થયું છે. જો કે આ પહેલા પણ જૂનાગઢમાં એક શિક્ષકનું ગીત ગાતા ગાતા મોત થયું હતું. આ વાત છે મુંબઈની. મુંબઈમાં એક બજાર આવેલી છે માહિમ કાપડ બજાર. આ બજારમાં એક મોટું જિનાલય આવેલું છે.

એ જિનાલયમાં રોજ સવારે સૌથી પહેલા આવનાર ભકત સુભાષભાઈ કે જેમની ઉંમર 55 વર્ષ હતી. માણીભદ્રવીરની ડેરી પાસે ધૂપ આરતી કરતાં હતા અને તે જ સમયે એમનો જીવ જતો રહ્યો અને તેનું ત્યાં જ નિધન થયું. આ સમગ્ર ઘટના cctvમાં કેદ થઈ હતી. એક વેબ પોર્ટલ પ્રમાણે પૂજાના કપડાંમાં જ એમની અંતિમક્રિયા કરાઈ હતી અને તેને હાર્ટ એટેક આવવાનાં કારણે નિધન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન