popular tv celebs who rejected bigg boss offer many times
  • Home
  • Featured
  • PHOTOS: એક નહીં અનેક વાર બિગ બોસની ઓફર પછી પણ આ બોલ્ડ અભિનેત્રીએ ચોખ્ખી ના પાડી

PHOTOS: એક નહીં અનેક વાર બિગ બોસની ઓફર પછી પણ આ બોલ્ડ અભિનેત્રીએ ચોખ્ખી ના પાડી

 | 5:16 pm IST

બિગ બોસ વિશ્વનો સૌથી મોટો રિયાલિટી શો છે. દર વર્ષે ટીવી જગતના સ્ટાર્સ શોમાં ભાગ લે છે. પરંતુ કેટલાક સેલેબ્સ એવા પણ છે જે બિગ બોસનો ભાગ બનવા માંગતા નથી. બિગ બોસમાં ભાગ લેવા માટે મેકર્સે આ સ્ટાર્સનો સંપર્ક કર્યો પણ આ સ્ટાર્સ દર વખતે સલમાન ખાનના શોની ઓફરને નકારી કાઢે છે.

‘ભાભીજી ઘર પર હૈ’ માં કામ કરનાર સૌમ્યા ટંડનનો પણ આ શો માટે ઘણી વાર સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ દર વખતની જેમ સૌમ્યાએ આ વખતે પણ બિગ બોસનો ભાગ બનવાની ના પાડી. થોડા મહિના પહેલા સૌમ્યાએ ‘ભાભી ઘર પર હૈ’ શો છોડી દીધો હતો. ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે સૌમ્યાએ બિગ બોસ માટે આ શો છોડી દીધો છે. ત્યારે હવે સૌમ્યાએ જાતે કહ્યું હતું કે તે બિગ બોસમાં નથી જઈ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન