tv star sakshi tanwar talks about motherhood in real life
  • Home
  • Featured
  • Photos: માં બન્યા બાદ જીવન કેટલું બદલાયુ આ એકટ્રેસે કરી સ્પષ્ટતા

Photos: માં બન્યા બાદ જીવન કેટલું બદલાયુ આ એકટ્રેસે કરી સ્પષ્ટતા

 | 3:43 pm IST

નાના પડદાં પર સુપરહિટ શો અને દંગલ ફિલ્મમાં આમિર ખાનની પત્નીનો રાલ નિભાવનાર સાક્ષી તંવર ટુંક સમયમાં કરલે તુભી મોહબ્બતની ત્રીજી સીઝનમાં નજર આવશે. આ શોમાં તે એક બાળકીની માં બનશે રિયલ લાઈફમાં માંનો અનુભવ જણાવતાં સાક્ષીએ કહ્યુ કે જ્યારે તમે અસલી જિંદગીમાં માં બની ચુક્યા હો પછી તમારા ભાગે આ રોલ નિભાવવાનો આવે તો સરળ બની જાય છે.

એક ઇંટરવ્યુમાં સાક્ષીએ જણાવ્યુ કે માતા બનવાની જવાબદારી કંઈક અલગ જ હોય છે. જે તમને જીવનના બીજા લેવલ પર લઈ જવામાં મદદ કરે છે.

સાક્ષી તંવરે 2018માં એક છોકરીને ગોદ લીધી છે. આ મામલે સાક્ષીએ ઈંસ્ટાગ્રામ પર જાણકારી આપી હતી. પોતાના માતા-પિતાના આશિર્વાદ અને પરિવારજનોની મદદથી બાળકીને ઉછેરવામાં મદદ મળી હતી. સાક્ષીએ ત્યારે જણાવ્યુ હતુ કે આ જવાબદારી આવતા મારૂતો જાણે કે જીવન જ બદલાઈ ગયુ છે. આ બાળકી આવતી જીવનમાં આનંદ અનુભવુ છુ.

દિત્યા મારી પુત્રી મારી સારી પ્રાર્થનાનું સારૂ ફળ છે. હું ભગવાનનો આભાર માનું છુ તેણે આવી પુત્રી મને આપી.
સાક્ષીએ 1998માં રિયાલીટી શો અલબેલા સુર મેલાથી કેરિયરની શરૂઆત કરી હતી. 2000માં આવેલી કહાની ઘરઘર કી ટીવી શોએ તેને સફળતા અપાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન