પોર્શે, મર્સિડીઝ, જેગુઆર...3 મિનીટમાં કરોડોની કાર થઇ ભંગાર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પોર્શે, મર્સિડીઝ, જેગુઆર…3 મિનીટમાં કરોડોની કાર થઇ ભંગાર

પોર્શે, મર્સિડીઝ, જેગુઆર…3 મિનીટમાં કરોડોની કાર થઇ ભંગાર

 | 4:38 pm IST

પોર્શે, મર્સિડીઝ અને જેગુઆર જેવી લક્ઝરી કાર્સ પર બુલડોઝર ફરતા જોયું છે. જો તમે કાર પ્રેમી છો તો તમને આ તસવીરો જોઇને થોડી તકલીફ થઇ શકે છે. ફિલિપાઈન્સના મનીલામાં એન્ટી-કરપ્શન ડ્રાઈવ અંતર્ગત ગેરકાયદેસર રીતે ખરીદવામાં આવેલી કાર્સ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.