Portion Of A Terrace Collapsed During A Muharram Procession In Kurnool
  • Home
  • Videos
  • Featured Videos
  • મુહર્રમનું જુલુસ જોતા જોતા કંઈક એવુ બન્યું કે લોકો વટાણાની જેમ વેરાઈ ગયા, જુઓ Video

મુહર્રમનું જુલુસ જોતા જોતા કંઈક એવુ બન્યું કે લોકો વટાણાની જેમ વેરાઈ ગયા, જુઓ Video

 | 5:34 pm IST

આંધ્ર પ્રદેશના કુઅરનૂલમાં મોહરમના જુલુસ દરમિયાન એક હાસ્યાસ્પદ ઘટના ઘટી હતી. મોટી સંખ્યામાં લોકો જુલુસ જોવા એક છત પર ચડી ગયા હતાં. આ દરમિયાન છતનો એક ભાગ અચાનક તુટી પડતા લોકો રીતસરના વટાણાની માફક વેરાઈ ગયા હતાં.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઘટના કુરનૂલના બી, થંડ્રાપુડુ ગામની છે જ્યાં એક છત પર મોટી સંખ્યામાં લોકો ચડી ગયા હતાં. છત તુટતા જ ઘણા લોકો ટપોટપ નીચે પડે છે. જેને લઈને લોકોમાં નાસભાગ મચી જાય છે. જોકે આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા હતાં, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન