Prabhu Ram resides in Ranel village of Bahucharaji taluka, interesting history of this place
  • Home
  • Featured
  • બહુચરાજી તાલુકાના રણેલ ગામમાં બિરાજમાન છે પ્રભુ રામ, આ ધામનો રોચક ઇતિહાસ

બહુચરાજી તાલુકાના રણેલ ગામમાં બિરાજમાન છે પ્રભુ રામ, આ ધામનો રોચક ઇતિહાસ

 | 8:41 am IST

મહેસાણા જીલ્લાનાં બહુચરાજી તાલુકા ના રણેલા ગામમાં બિરાજમાન છે પ્રભુ શ્રી રામ. અહીં આ મંદિર માં પ્રભુ શ્રી રામ પોતાના રામ દરબાર સાથે બિરાજમાન છે. પ્રભુ શ્રી રામ ભાઈ લક્ષ્મણ સાથે સીતાજી તેમજ તેમના અતિપ્રિય એવા હનુમાનજી સાથે બિરાજમાન છે. આ સ્થાનક ના દર્શન માત્ર થી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થતી હોવાની છે માન્યતા.

બહુચરાજી તાલુકા ના રણેલા ગામ માં બિરાજમાન છે પ્રભુ શ્રી રામ. અહીં આ મંદિર માં પ્રભુ શ્રી રામ પોતાના રામ દરબાર સાથે બિરાજમાન છે. પ્રભુ શ્રી રામ ભાઈ લક્ષ્મણ સાથે સીતાજી તેમજ તેમના અતિપ્રિય એવા હનુમાનજી સાથે બિરાજમાન છે. આ સ્થાનક ના દર્શન માત્ર થી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થતી હોવાની છે માન્યતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન