Photos: આ અભિનેત્રીને કરવા છે હવે લગ્ન, બસ વરરાજાએ માનવી પડશે આ તમામ શરત – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: આ અભિનેત્રીને કરવા છે હવે લગ્ન, બસ વરરાજાએ માનવી પડશે આ તમામ શરત

Photos: આ અભિનેત્રીને કરવા છે હવે લગ્ન, બસ વરરાજાએ માનવી પડશે આ તમામ શરત

 | 12:12 pm IST
  • Share

અભિનેત્રી પ્રાચી દેસાઇ ટીવીથી પોતાની શરૂઆત કરી બોલિવુડમાં ખુબજ પ્રસિદ્ધિ મેળવી છે. એકટ્રેસે ફક્ત 17 વર્ષની ઉંમરે ટીવી ક્ષેત્રે કામ શરૂ કર્યુ.

પહેલી બોલિવુડ ફિલ્મ રોક ઓન ખુબ નાની ઉંમરે કરી હતી. ત્યારે પ્રાચી ફક્ત 20 વર્ષની હતી. તેની કારર્કીદી ખુબ ઉતાર-ચડાવ ભરી રહી છે. એક સમય પછી તો તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગાયબ જ થઇ ગઇ.

લગ્નને લઇને અભિનેત્રીએ કહ્યુ કે હું લગ્નને આરામદાયક માનતી નથી. જ્યારે હુ કામ નહી કરી શકુ ત્યારે લગ્ન કરીશ. મારા માટે મારી સ્વતંત્રતા ખુબ મહત્વની છે. પ્રાચીએ કહ્યુ કે હું લગ્ન કરીશ તો મારી શરતો સાથે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન