Prachi Tehlan Glamorous Photos goes Viral on Social Media
  • Home
  • Featured
  • આ એક્ટ્રેસની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર લગાવે છે આગ, જુઓ વાયરલ Photos

આ એક્ટ્રેસની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર લગાવે છે આગ, જુઓ વાયરલ Photos

 | 10:25 pm IST

સોશિયલ મીડિયા પર બોલિવૂડ સ્ટાર્સની કેટલીક તસવીરો મોટાભાગે વાયરલ થતી હોય છે. પરંતુ ઘણી વખત અચાનક કોઈ મોડલ અથવા નવી એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે દે છે. ત્યારે હવે એવી એક નવી એક્ટ્રેસ અને મોડલની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ છે.

એક્ટ્રેસ અને મોડલ પ્રાચી તહલાનની તસ્વીરો અચનાકથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે પ્રાચીની તસવીરો સોશિયલ મીડિયા પર તેના ફેન્સ પસંદ કરી રહ્યા છે. પરંતુ આ વખતે પ્રાચીની તસવીરો ચર્ચામાં આવવાનું મુખ્ય કારણ તેની આવનારી ફિલ્મ છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રાચી જલ્દી ત્રણ અલગ-અલગ ભાષાઓની ફિલ્મોમાં નજરે આવશે. પ્રાચી ફિલ્મ ‘મામનકમ’માં મમૂટીની સાથે નજરે આવશે. આ ફિલ્મ 21 નવેમ્બર 2019ના રોજ રિલીઝ થશે. ફિલ્મ ચાર ભાષાઓ મલયાલમ, હિન્દી, તેલુગુ અને તમિલમાં રિલીઝ થશે. પ્રાચીએ પંજાબી ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન