Rashsifal 18th January 2019
  • Home
  • Astrology
  • પ્રદોષ વ્રત, વૈધૃતિ મહાપાત જાણો કઈ રાશિને થશે ફાયદો અને કઈ રાશિને થશે નુકસાન

પ્રદોષ વ્રત, વૈધૃતિ મહાપાત જાણો કઈ રાશિને થશે ફાયદો અને કઈ રાશિને થશે નુકસાન

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, પોષ સુદ બારસ, શુક્રવાર, તા. ૧૮-૧-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ બારસ ક. ૨૦-૨૩ સુધી. ચંદ્ર નક્ષત્ર : રોહિણી ક. ૧૨-૨૫ સુધી પછી મૃગશીર્ષ. ચંદ્ર રાશિ : વૃષભ ક. ૨૩-૩૧ સુધી પછી મિથુન. જન્મ નામાક્ષર : વૃષભ (બ.વ.ઉ.), મિથુન (ક.છ.ઘ.).

વિશેષ પર્વ : જૈન રોહિણી તપ. પ્રદોષ વ્રત. વૈધૃતિ મહાપાત ક. ૧૭-૫૪થી ૩૧-૨૦ (શનિવારે સવારે ૭-૨૦ સુધી). બુધ ઉત્તરાષાઢા નક્ષત્ર પ્રવેશ. ચંદ્ર-શુક્રનું ઓપોઝિશન. ચંદ્ર-ગુરુનું ઓપોઝિશન. શુક્ર-મંગળનો ત્રિકોણયોગ. રાહુકાળ : દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦

જૈન રોહિણી તપ, પ્રદોષ વ્રત, ભારે કહેવાતો વૈધૃતિ મહાપાત યોગ ક. ૧૭-૫૪થી, ચંદ્ર-શુક્રનું ઓપોઝિશન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન