Pragya Jaiswal New Hot Instagram Pics Viral On Social Media
  • Home
  • Featured
  • જંગલમા જલવો, લાલ રંગના ડ્રેસમા રૂપાળી અભિનેત્રીના બોલ્ડ PHOTOS પરથી નજર નહીં હટાવી શકો!

જંગલમા જલવો, લાલ રંગના ડ્રેસમા રૂપાળી અભિનેત્રીના બોલ્ડ PHOTOS પરથી નજર નહીં હટાવી શકો!

 | 12:44 pm IST

અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે હાલમાં નવી તસવીરો અપલોડ કરી છે. લાલઘુમ ડ્રેસમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે. અભિનેત્રી પોતાના બોલ્ડ લૂકની તસ્વીરો શેર કરી ચાહકોને અપડેટ આપતી રહે છે. ફરી એક વખત પ્રજ્ઞાએ હોટ અને બોલ્ડ અંદાજમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસ્વીરોમાં પ્રજ્ઞા જયસ્વાલ ક્યારેક શોર્ટ્સ કપડામાં તો ક્યારેક સેક્સી આઉટફીટમાં ખુબ જ બોલ્ડ લાગી રહી છે

અભિનેત્રી પોતાની અદાઓથી લોકોને દિવાના કરી રહી છે. આ અંદાજની તસ્વીરો જોઈ તેના ફોટો પરથી ધ્યાન ખેંચવું અઘરૂ થઈ જાય એવું છે. ફિલ્મ વિરાત્તુથી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રીને લાઈમલાઈટમાં રહેવાનો ગાંડો શોખ છે. દરેક વખતે કોઈને કોઈ બાબતને કારણે અભિનેત્રી માર્કેટમાં ચર્ચામાં રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞા જયસ્વાલની ફિલ્મ ‘કાંચે’ ને તેલુગુમાં બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તો અહીં જુઓ અભિનેત્રીના કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન