Prateek Gandhi Fun Moment on Set of Film 'Mitron'
  • Home
  • Featured
  • ‘મિત્રોં’ શૂટિંગ દરમિયાન સેટ પર ભરપુર મસ્તી કરતો જોવા મળ્યો પ્રતીક ગાંધી

‘મિત્રોં’ શૂટિંગ દરમિયાન સેટ પર ભરપુર મસ્તી કરતો જોવા મળ્યો પ્રતીક ગાંધી

 | 6:10 pm IST

ફિલ્મ ‘મિત્રોં’ દ્વારા બોલીવુડમાં ગુજરાતી ફિલ્મોનો જાનદાર અને શાનદાર એક્ટર પ્રતીક ગાંધી ડેબ્યૂ કરી રહ્યો છે. શૂટિંગ દરમિયાન ‘મિત્રોં’ ફિલ્મની ટીમે ‘મિત્રોં’ની જેમ જ શૂટિંગની સાથે મસ્તી કરી હતી. આ દરમિયાન પ્રતીક ગાંધી પણ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યો હતો. જુઓ તેનો મસ્તી કરતો મજેદાર વિડીયો.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 14 સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થવા જઈ રહી છે અને તેનું ગ્રાન્ડ પ્રિમિયર 13 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદનાં સીને પોલીશમાં થશે.