prayag-raj-poshi-purnima-bath-300-high-tech-hut-will-attract-you-to-go
  • Home
  • Kumbh Mela
  • પ્રયાગરાજઃ પોષી પૂર્ણિમા પહેલાં સ્નાન, મેળામાં 300 હાઈટેક હટ જોઈને થઈ જશે જવાનું મન

પ્રયાગરાજઃ પોષી પૂર્ણિમા પહેલાં સ્નાન, મેળામાં 300 હાઈટેક હટ જોઈને થઈ જશે જવાનું મન

 | 2:12 pm IST

પ્રયાગરાજમાં પોશી પૂર્ણિમા પૂર્વે અનેક શ્રદ્ધાળુઓએ સંગમ તટ પર શ્રદ્ધાની ડુબકી લગાવી હતી. તો પ્રયાગરાજમાં મેળામાં 300 હાઈટેક હટ જોઈને થઈ જશે જવાનું મન થઈ આવશે. નિર્માણ પામેલા વેદિક ટેન્ટ સીટીમાં મુલાકાતો અને શ્રદ્ધાળુઓની સગવડતા માટે વિશેષ હાઈટેક ‘નર્મદા કુટી’ ‘સાબરમતી કુટી’ અને ‘સરસ્વતી કુટી’ તૈયાર કરવામાં આવી છે. જે જોઈને જ તમને ત્યાં જવાનું મન થઈ આવશે. સાથોસાથ રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવી છે. તો કેટલાંક બ્લોક પણ આગતુંકોની સુવિધા માટે છે. પ્રયાગરાજની દુ્લભ તસવારો, જોઈને જવાનું થશે મન..જુઓ Pics..