pre-wedding-function-isha-ambani-pictures
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં બોલીવુડના સ્ટાર્સ ઉમટી પડ્યાં

PHOTOS: ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં બોલીવુડના સ્ટાર્સ ઉમટી પડ્યાં

 | 3:52 pm IST

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી પોતાના મંગેતર આનંદ પિરામલ સાથે ઉદયપુરમાં લગ્ન કરશે. આ માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. 8 ડિસેમ્બરે સાંજે ઉદયપુરમાં સંગીત સેરમની થશે. જેમાં ઉપસ્થિત રહેવા માટે બોલીવુડના દિગ્ગજ કલાકારો ઉદયપુર પહોંચી ચુક્યા છે.

ઈશા અંબાણી 2 ડિસેમ્બર લગ્નના બંધનમાં બંધાઈ જશે. પ્રિયંકા અને નિક જોનસ , વરૂણ ધવન, આલિયા ભટ્ટ, વિદ્યા બાલન, કરણ જૌહર જેવા દિગ્ગજો ઉદયપુર પહોંચ્યા છે. ઈશા અંબાણીના લગ્ન સમારોહમાં દેશ દુનિયામાં લગભગ 1800 લોકો હાજર થશે.

લગ્ન પહેલા પ્રી વેડીંગ સેરમનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ઈશા અંબાણી 12 ડિસેમ્બરે લગ્ન કરશે. આકાશ અંબાણી પ્રિયંકા ચોપડાના લગ્નમાં પોતાની મંગેતર સાથે પહોંચ્યા હતા. એક રિપોર્ટ અનુસાર ઈશાની સેરેમનીમાં તેમની ખાસ દોસ્ત પ્રિયંકા ચોપડા પરફોર્મ કરવાની છે.