Pre-Wedding photo ideas funny video viral on social media
  • Home
  • Videos
  • પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં ખૂલી ગઈ બધી પોલ, Video થયો જબ્બર વાઈરલ

પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં ખૂલી ગઈ બધી પોલ, Video થયો જબ્બર વાઈરલ

 | 2:13 pm IST

લગ્ન પહેલા આજકાલ પ્રી વેડિંગ ફોટોશુટનું ચલણ વધી રહ્યું છે. દરેક કપલ આ યાદગાર પળને ખાસ બનાવવા માંગે છે. આ માટે તેઓ અલગ થીમ પર ફોટોશૂટ કરાવે છે. આવા જ એક ફોટોશૂટનો વીડિયો વાઈલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હન અને દુલ્હનની પરફેક્ટ ક્લિક માટે શું શું કરાય છે, તે તમે જોઈ શકશો. આ ફોટોશૂટમાં માત્ર દુલ્હા-દુલ્હન જ નહિ, પરંતુ અનેક લોકોની જરૂર હોય છે. જેનાથી ફોટો સુંદર બને છે.

આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે. Shanghaiistએ આ વીડિયો પોતાના ફેસબુક પર અપલોડ કર્યો છે. જેમાં પ્રી-વેડિંગ શૂટ બતાવાયું છે. પરફેક્ટ ફોટો ક્લિક મેળવવા માટે કેવા કેવા પાપડ વણવા પડે છે, તે બતાવાયું છે.