ગેસનું સિલિન્ડર ફાટવાથી લાગે આગ તો? વાઇરલ વીડિયો જોઈ લો, કામ લાગશે

919

આખા દેશમાં ગેસના સિલિન્ડર ફાટવાને આગ લાગવાના કિસ્સા વારંવાર બનતા રહે છે. તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારના રાવળવાસમાં રાત્રે આગ લાગી હતી. આગ ગેસના સિલિન્ડરના કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું. મકાનમાં રહેતા ભાડુઆત પરિવારના 4 સભ્યને ઇજા પહોંચી હતી.

ગેસના સિલિન્ડરને કારણે આગ લાગે ત્યારે ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે લેવાના જરૂરી પ્રાથમિક પગલાંનું નિર્દેશન લોકો સામે કરવામાં આવ્યું હતું જે વાઇરલ બન્યું છે.