Pregnant Mira Rajput spotted with husband Shahid Kapoor
NIFTY 10,928.05 -90.85  |  SENSEX 36,299.76 +-241.87  |  USD 68.6100 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : ટચૂકડુ ટોપ પહેરીને પતિ સાથે ફરવા નીકળી પ્રેગનેન્ટ મીરા રાજપૂત

Photos : ટચૂકડુ ટોપ પહેરીને પતિ સાથે ફરવા નીકળી પ્રેગનેન્ટ મીરા રાજપૂત

 | 3:40 pm IST

 

જલ્દી જ શાહીદ કપૂર બીજા સંતાનનો પિતા બનવા જઈ રહ્યો છે. થોડા મહિના પહેલા જ શાહીદ અને મીરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એનાઉન્સમેન્ટ કરી હતી કે, મીરા ફરીથી પ્રેગનેન્ટ છે. જેને કારણે હવે મીરા રાજપૂતના બેબી બમ્પ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થવા જઈ રહી છે. ત્યારે હાલમાં જ તે પતિ શાહીદ સાથે શોપિંગ કરતા સમયે સ્પોટ થઈ હતી.