પૈચાન કોણ? આ બોલિવુડ સ્ટારે પતિ અને ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઈ, જુઓ Photos - Sandesh
NIFTY 11,360.80 +116.10  |  SENSEX 37,556.16 +391.00  |  USD 68.6050 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પૈચાન કોણ? આ બોલિવુડ સ્ટારે પતિ અને ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઈ, જુઓ Photos

પૈચાન કોણ? આ બોલિવુડ સ્ટારે પતિ અને ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઈ, જુઓ Photos

 | 2:18 pm IST

 

બોલિવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ જીન ગુડઈનફ, ફેમિલી અને કેટલાક ફ્રેન્ડ્સ સાથે સાઉથ આફ્રિકામાં વેકેશન એન્જોય કરી રહી છે. જેના અપડેટ્સ તે સોશિયલ મીડિયા પર ફેન્સને આપી રહી છે. લગ્ન બાદ પહેલીવાર પ્રીતિ, તેના પરિવાર અને મિત્રો સાથે આવી રીતે ક્યાંક ફરવા ગઈ છે. પ્રીતિએ ગત વર્ષે 29 ફેબ્રુઆરીના રોજ અમેરિકન સિટીઝન જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તે પબ્લિક લાઈફમાંથી ગાયબ થઈ ગઈ છે. તેના લગ્નની તસવીરો પણ 6 મહિના બાદ બહાર આવી હતી. તેના લગ્નમાં માત્ર પરિવારજનો અને કેટલાક ફ્રેન્ડ્સ જ હાજર રહ્યા હતા. તેનો પતિ જિન ફાઈનાન્શિયલ એનાલિસ્ટ છે. જે હંમેશા પ્રીતિ સાથે આઈપીએલ ટીમમાં દેખાતો હોય છે.