Preity Zinta is enjoying Organic farming in lockdown at home
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લોકડાઉનમાં પ્રીતિ ઝીંટા માણી રહી છે ખેતીનો આનંદ, ઘરમાં કરી રહી છે ઓર્ગેનિક ખેતી

લોકડાઉનમાં પ્રીતિ ઝીંટા માણી રહી છે ખેતીનો આનંદ, ઘરમાં કરી રહી છે ઓર્ગેનિક ખેતી

 | 12:32 pm IST

કોરોના મહામારીના પગલે લોકડાઉનના પગલે લોકો પોતાના ઘરે અવનવા પ્રયોગો કરી રહ્યા છે. ત્યારે સેલિબ્રિટીઓ પણ અવનવા પ્રયોગ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે અભિનેત્રી પ્રીતિ ઝીંટા પણ ઓર્ગેનિક ખેતી કરતી નજરે પડી રહી છે. બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ માતાનો આભાર વ્યક્ત કરતી એક પોસ્ટ સોશિયલ મિડિયા પર શેર કરી છે. પ્રીતિનું કહેવું છે કે એની માતાએ પોતાને ઘરમાં જ શાકભાજી ઉગાડતાં શીખડાવ્યું છે. પ્રીતિએ તેનાં વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર બે વિડિયો શેર કર્યાં છે.  પ્રીતિએ એનાં મેસેજની કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઘર કી ખેતી. ઘરમાં જ પોતાનાં શાકભાજી ઉગાડવાનું કેટલું આશ્ચર્યકારક છે. થેંક્યૂ મા – મને ઘરમાં જ પોતાનાં શાકભાજી ઉગાડવાનું શીખડાવવા બદલ અને મને પ્રેરણા આપવા બદલ.

આ વીડિયો પણ જૂઓઃ  રાજ્યમાં મૃત્યુદર 3.79% થયાનો સરકારનો દાવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન