President ramnath Kovind met Star cast of 'Brahmastra' in Bulgaria
  • Home
  • Featured
  • Photos: બલ્ગેરીયામાં ‘બ્રહ્માસ્ત્ર’નાં સેટ પર અચાનક જ પહોંચી ગયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Photos: બલ્ગેરીયામાં ‘બ્રહ્માસ્ત્ર’નાં સેટ પર અચાનક જ પહોંચી ગયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

 | 1:05 pm IST

ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસનાં યુરોપ પ્રવાસે છે. તાજેતરમાં જ તેઓ બલ્ગેરિયાની રાજધાની સોફિયા પહોંચ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નાં સેટ પર પહોંચ્યા હતા.

તેમની સાથે બુલ્ગારિયાનાં પ્રેસિડેન્ટ રૂમેન રાદેવ પણ હતા. ‘બ્રહ્માસ્ત્ર’ની શૂટિંગ પણ બલ્ગેરિયાનાં સોફિયામાં ચાલી રહી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટ સાથેની તસવીરો રામનાથ કોવિંદે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.