prices cut on edible oil before the-festival
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હવે સુધરશે દિવાળીઃ આ રોજિંદી ચીજવસ્તુના ભાવમાં ઘટાડાથી મળશે રાહત

હવે સુધરશે દિવાળીઃ આ રોજિંદી ચીજવસ્તુના ભાવમાં ઘટાડાથી મળશે રાહત

 | 3:01 pm IST
  • Share

  • તેલના ડબ્બામાં 50 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો
  • કપાસિયાનો ડબ્બો 2355 રૂપિયાની આસપાસ
  • સીંગતેલનો ડબ્બો 2500 રૂપિયાની આસપાસ
  • પામોલિનનો ડબ્બો ઘટીને 1975 રૂપિયાની આસપાસ

છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં સતત વધધટ જોવા મળી રહી છે. મળતી માહિતિ અનુસાર ખાદ્યતેલના ઘરેૂલ અને જથ્થાબંધની સાથે છૂટક ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

તેલના ડબ્બામાં 50 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો

હાલમાં મળી રહેલી નવી માહિતિ અનુસાર કપાસિયાનો ડબ્બો 2355 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે તો સાથે જ સીંગતેલનો ડબ્બો 2500 રૂપિયાની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. પામોલિનનો ડબ્બો ઘટીને 1975 રૂપિયાની આસપાસના ભાવે મળી રહ્યો છે. તહેવારની સીઝન પહેલા જ ખાદ્યતેલના ભાવ ઘટવાના કારણે ગૃહિણીઓને મોટી રાહત મળી રહેશે.

જાણો કયા તેલના ભાવમાં થયો કેટલો ઘટાડો

સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ, ક્રૂડ પામ તેલ અને આરબીડીના આંતરરાષ્ટ્રીય ભાવ અને પામોલિનમાં અનુક્રમે 1.85%, 3.15%, 8.44 અને 10.92%નો વધારો થયો છે. આયાતી ખાદ્ય પર આયાત ડ્યૂટી ઘટાડા પછી (11.09.2021 થી) તેલ, ઘરેલુ છૂટક અને જથ્થાબંધ ભાવ 0.22% થી ઘટીને 1.93% થયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો