Video : ઈવેન્ટમાં પ્રિયા પ્રકાશ ન સંભાળી શકી વજનદાર ગાઉન, ઊંચકીને ચાલવું પડ્યું - Sandesh
NIFTY 10,808.05 -48.65  |  SENSEX 35,599.82 +-139.34  |  USD 67.6200 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : ઈવેન્ટમાં પ્રિયા પ્રકાશ ન સંભાળી શકી વજનદાર ગાઉન, ઊંચકીને ચાલવું પડ્યું

Video : ઈવેન્ટમાં પ્રિયા પ્રકાશ ન સંભાળી શકી વજનદાર ગાઉન, ઊંચકીને ચાલવું પડ્યું

 | 1:20 pm IST

પોતાની એક અદાથી ઈન્ટરનેટ પર સનસની મચાવનાર પ્રિયા પ્રકાશ વારિયરના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાઈરલ થઈ જાય છે. આવામાં પ્રિયા પ્રકાશનો વધુ એક વીડિયો ધમાલ મચાવી રહ્યો છે. આ વખતે પ્રિયાએ હટકે વીડિયો શેર કર્યો છે. જેમાં તે બ્લેક ગાઉનમાં એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે. બ્લેક કલરના ડ્રેસમાં પ્રિયા પ્રકાશ પોતાની આવનારી ફિલ્મ ઓરુ ઓદાર લવના પ્રમોશન માટે શૂટ કરાવી રહી છે. તેની સાથે કો-એક્ટર રોશન અબ્દુલ રહુફ પણ દેખાઈ રહ્યો છે. પ્રિયા પોતાના આંખોના અંદાજ માટે બહુ જ ફેમસ છે.

પ્રિયાની આ ડેબ્યુ ફિલ્મને ઉમર લુલુએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.