Photos of Priya prakash varrier have once again become viral
  • Home
  • Featured
  • photos: પ્રિયા પ્રકાશ અને રોશન અબ્દુલની તસ્વીરો વાયરલ, આ રીતે મનાવ્યુ જશ્ન

photos: પ્રિયા પ્રકાશ અને રોશન અબ્દુલની તસ્વીરો વાયરલ, આ રીતે મનાવ્યુ જશ્ન

 | 10:10 am IST

પ્રિયા પ્રકાશ વારિયર પોતાના વીડિયો વાયરલના કારણે સમગ્ર દેશમાં છવાઈ ગઈ હતી. તે ગયા વર્ષે ખુબજ ચર્ચામાં રહી. હાલમાં જ કરવામાં આવેલ તેનું એક ફોટોશુટ ખુબજ ચર્ચામાં છે. જેમાં તે પોતાના કોએક્ટર અબ્દુલ રહુફ સાથે નજરે ચડી હતી.

ફોટામાં પ્રિયા આ વખતે કારની ડિક્કીમાં સેલિબ્રેશન કરતી જોવા મળી હતી. પ્રિયા પ્રકાશ વાયરલના ફોટાઓ ફરી એકવાર વાયરલ થયા છે. પ્રિયા પ્રકાશ વાયરલ આ પહેલા કેટલાક ફોટાઓ અને વીડિયોના કારણે ખુબજ ચર્ચામાં રહી છે.

પ્રિયા અને રોશનના આ ફોટાઓને એક દિવસમાં સાડા છ લાખ લાઈક મેળવી ચુક્યા છે. એક ફોટામાં પ્રિયા ઈબાદત કરતી નજરે ચડે છે. આપને જણાવી દઈએ કે ગૂગલ પર વર્ષ 2018માં સૌથી વધુ સર્ચ કરનાર સેલેબ્સમાં પ્રિયા પ્રકાશ વારિયરનું નામ નંબર વન પર છે.

પ્રિયા પ્રકાશ વારિયર હાલમાં પોતાના ફોટાના કારણે આકર્ષક લાગી રહી છે. ફેન્સને તેના પિક્ચર ખુબજ પસંદ આવી રહ્યા છે. પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે.