સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર પ્રિયા પ્રકાશની તસ્વીરો થઈ વાયરલ - Sandesh
  • Home
  • Photo Gallery
  • સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર પ્રિયા પ્રકાશની તસ્વીરો થઈ વાયરલ

સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર પ્રિયા પ્રકાશની તસ્વીરો થઈ વાયરલ

 | 1:08 pm IST

આઈબ્રો ઉંચી-નીચી કર્યા પછી આંખ મીચકાવાની તેની અદાઓ અને સ્માઈલના લીધે પ્રિયા પ્રકાશ નેશનલ ક્રશ બની ગઈ છે. ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવનાર પ્રિયા પ્રકાશ વોરિયરને અપેક્ષા છે કે તે જલ્દી અભિનય ક્ષેત્રમાં નામ બનાવશે. ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ નું ગીત ‘મનિ મનિક્ય મલારાયા પૂવી’ માં 18 વર્ષની કોલેજની વિદ્યાર્થી પ્રિયાની અદાઓને કારણે સમગ્ર દેશમાં લોકપ્રિય થઈ ગઈ છે. પ્રિયાના અત્યાર સુધીમાં બે વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા છે અને બંને વીડિયોએ સોશિયલ મીડિયાને ઘેલું કર્યું છે. તેમજ આ વર્ષે સની લિયોનીને પછાડીને પ્રિયા ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી સેલેબ્સ બની ગઈ છે. જો કે, હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચેલી પ્રિયાની કેટલીક તસ્વીરો વાયરલ થઈ છે, જેમાં તેને રેડ કલરનો ડ્રેસ પહેરયો છે.