સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવનાર કોણ છે પ્રિયા પ્રકાશ, જાણો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવનાર કોણ છે પ્રિયા પ્રકાશ, જાણો

સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવનાર કોણ છે પ્રિયા પ્રકાશ, જાણો

 | 12:51 pm IST

વેલેન્ટાઈન ડે ને હવે થોડાક જ દિવસો બાકી છે, તેવામાં એક વીડિયો વાયરલ થયો છે. જેને સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે.  એ વીડિયોમાં એક ટીનેજર છોકરી અને છોકરો એમ બે સ્કૂલ સ્ટુડન્ટ્સ એકમેકની સાથે આંખો મારફત દિલની વાત કરી રહ્યાં છે. આ વીડિયો મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ (Oru Adaar Love)ના એક ગીતનો નાનકડો હિસ્સો છે. ટ્વિટર પર પર તેનું નામ ટોપ ટ્રેન્ડમાં છે. તેમાં જોવા મળતી છોકરી મલયાલમ એકટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર છે. તેની ઉંમર 18 વર્ષની  છે. આ ફિલ્મ 3 માર્ચ રિલીઝ થશે. લોકો પ્રિયા પ્રકાશના ફોટોગ્રાફ્સ ફેસબૂક, ટ્વિટર અને વોટ્સએપ પર શેર કરી રહ્યા છેપ્રિયા પ્રકાશને ચમકાવતો એ વીડિયો ‘માનિક્યા મલરાયા પૂવી’ ગીતનો હિસ્સો છે.