પ્રિયા પ્રકાશ વોરિયર ફરી એક નવા અંદાજમાં જોવા મળી, ફોટો જોઈને તમે પણ દિવાના થઈ જશો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પ્રિયા પ્રકાશ વોરિયર ફરી એક નવા અંદાજમાં જોવા મળી, ફોટો જોઈને તમે પણ દિવાના થઈ જશો

પ્રિયા પ્રકાશ વોરિયર ફરી એક નવા અંદાજમાં જોવા મળી, ફોટો જોઈને તમે પણ દિવાના થઈ જશો

 | 4:36 pm IST
  • Share

રાતોરાત સોશિયલ મીડિયાSocial Media) ઉપર એક વીડિયોથી નેશનલ ક્રશ બનનારી પ્રિયા પ્રકાશ વોરિયર (Priya PrakashWarrior) હવે એક નવા જ અંદાજમાં નજર આવી રહી છે. ફિલ્મસ્ટાર બની ચૂકેલી પ્રિયા પ્રકાશ વોરિયર(Priya PrakashWarrior) આજકાલ ફરીથી ચર્ચામાં આવી છે. આજકાલ તેનો એક વીડિયો ખુબ ચર્ચામાં છે. જો કે આ વખતે પ્રિયા પોતાની સુરીલી અવાજના પગલે ચર્ચામાં આવી છે. અત્યારે તો તેના આ સિંગિગ વીડિયોના વખાણ ચારે બાજુ થઈ રહ્યા છે કે પ્રિયા ફ્લોરલ ડ્રેમાં એક નવો ફોટોશૂટ શેર કર્યો છે. જેમાં તેનો અંદાજ વારંવાર લોકોને પોતાના દિવાના બનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ પસંદ કરી રહ્યા છે. તો જુઓ PHOTOS…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન