Priya Prakash Warrior sings Ranbir Kapoor's song Channa Mereya
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • પ્રિયા પ્રકાશ વારિયારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, દરેક લોકોના દિલ જીતી લીધા

પ્રિયા પ્રકાશ વારિયારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, દરેક લોકોના દિલ જીતી લીધા

 | 3:51 pm IST
  • Share

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે પ્રિયા પ્રકાશ વોરિયર(Priya Prakash Warrier) . જે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયોને પગલે ચર્ચામાં રહે છે. માત્ર એટલું જ નહીં પ્રિયા પ્રકાશ(Priya Prakash)  ને સોશિયલ મીડિયા(Social Media)ની ક્વિન પણ કહેવામાં આવે છે. તે કોઈપણ ફોટો અને વીડિયો પોસ્ટ કરે તે વાયરલ (Viral) થઈ જ જાય છે. હાલમાં જે તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર(Ranbir Kapoor)ની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’નું સોંગ ‘ચન્ના મેરેયા’ ગાતી નજરે પડી રહી છે. આ વીડિયો પ્રિયાએ પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) ઉપર શેર કર્યો છે.

આ વીડિયોમાં પ્રિયા પ્રકાશ મરૂન કલરની સાડીમાં નજરે પડી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને એ અંદાજો લગાવી શકાય છે આ વીડિયો કોઈ લગ્ન કે પાર્ટીનો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ VIDEO….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન