Priyanka Agrawal new sensation of Southern Cinema hot photos
  • Home
  • Featured
  • સાઉથ ફિલ્મોની અભિનેત્રીએ શેર કર્યા PHOTOS, અંગપ્રદર્શિત કરતી તસવીરોએ સનસનાટી મચાવી!

સાઉથ ફિલ્મોની અભિનેત્રીએ શેર કર્યા PHOTOS, અંગપ્રદર્શિત કરતી તસવીરોએ સનસનાટી મચાવી!

 | 7:43 pm IST

પ્રિયંકા અગ્રવાલ એક મોડેલમાંથી અભિનેત્રી બની છે. ‘1971: બિયોન્ડ બોર્ડર્સ’માં તેના અભિનય માટે જાણીતી હતી, તે દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતાઓનું ખૂબ ધ્યાન ખેંચી રહી છે. પ્રિયંકા ફિલ્મોમાં ધૂમ મચાવતા પહેલા મુંબઈમાં મોડેલિંગમાં હતી.

આ વિશે બોલતા ખૂબસૂરત અભિનેત્રીએ જણાવ્યું હતું કે, “ઉત્તર ભારતની હોવાથી, મેં હંમેશાં વિચાર્યું કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવું છે. જોકે મેં અહીં ઉત્તરમાં ઘણી વ્યવસાયિક જાહેરાતો અને સંગીત આલ્બમ્સ કર્યા છે, હું હંમેશાં દક્ષિણ તરફ કામ કરવા માંગતી હતી. હાલમાં પ્રિયંકાના ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ અહીં આ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન