Priyanka Chopra and Nick Jonas bicycle ride in New York
  • Home
  • Photo Gallery
  • Photos : ન્યૂયોર્કના રસ્તા પર ખુલ્લેઆમ રોમેન્ટિક થયા પ્રિયંકા અને નિક

Photos : ન્યૂયોર્કના રસ્તા પર ખુલ્લેઆમ રોમેન્ટિક થયા પ્રિયંકા અને નિક

 | 2:13 pm IST

 

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ભલે જાહેરમાં કંઈ કહેતા ન હોય, પરંતુ તેમની મુલાકાતો અને એકબીજાની સતત સાથે ને સાથે રહેવું ઘણુ બધુ કહી જાય છે. તાજેતરમાં જ પ્રિયંકાની ઈન્ડિયાની નિક સાથેની ટુર ચર્ચામાં રહી હતી, તો હવે ન્યૂયોર્કમાં પ્રિયંકા અને નિકનો વધુ રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. પ્રિયંકા અને નિકની નવી તસવીરો સામે આવી છે. બંને સાથે સાઈકલ ચલાવતા નજરે આવ્યા હતા. બ્લ્યૂ ડેનિમ અને વ્હાઈટ ટીશર્ટના કોમ્બિનેશન સાથે બંને એકબીજાને પરફેક્ટ મેચ લાગતા હતા.