Priyanka Chopra and Nick Jonas Spotted in Mexico
  • Home
  • Featured
  • Photos: મેક્સિકોમાં નિક સાથે ફરવા પહોંચી પ્રિયંકા, જોઈ લો ખાસ તસવીરો

Photos: મેક્સિકોમાં નિક સાથે ફરવા પહોંચી પ્રિયંકા, જોઈ લો ખાસ તસવીરો

 | 11:42 am IST

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા થોડાક સમય પહેલા અમેરિકા રવાના થઈ ગઈ હતી અને ત્યાં અંદાજે એક મહિના જેટલો સમય વિતાવશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પ્રિયંકા અહી નિકનાં ભાઈનાં લગ્નમાં ઉપસ્થિત રહેશે. જો કે આ પહેલા નિક અને પ્રિયંકા વેકેશન માણવા મેક્સિકો રવાના થઈ ગયા છે. આ કપલ મેક્સિકોનાં એરપોર્ટ પરથી એક્ઝિટ લેતું જોવા મળ્યું હતુ. જોત જોતામાં જ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

બંનેએ કાબો સૈન લુકાસમાં સમય વિતાવ્યો હતો. આ દરમિયાન બંનેની તસવીરો ફૉટોગ્રાફર્સે ક્લિક કરી હતી.