Priyanka and Nick went for Dinner With Family
  • Home
  • Featured
  • Photos: હાથમાં હાથ નાખીને જોવા મળ્યા પ્રિંયકા અને નિક, આજે કરશે સગાઈ!

Photos: હાથમાં હાથ નાખીને જોવા મળ્યા પ્રિંયકા અને નિક, આજે કરશે સગાઈ!

 | 11:14 am IST

પ્રિયંકા ચોપરા અને નિકની લવ સ્ટોરી ઘણી જ દિલચસ્પ છે. પ્રિયંકાની ઉંમર નિક કરતા ભલે 11 વર્ષ મોટી હોય પરંતુ તેમને જોઇને લાગે છે કે ઉંમર ફક્ત એક સંખ્યા છે. પ્રિયંકા અને નિકની 18 ઑગષ્ટનાં સગાઈ છે. સગાઈ પહેલા બંને હાથમાં હાથ નાખીને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા.

આમતો પ્રિંયકા અને નિક ઘણીવાર એક બીજા સાથે જોવા મળ્યા છે, પરંતુ આ વખતની આઉટિંગ ઘણી ખાસ હતી. આ વખતે તેઓ બંને એકલા નહી પરંતુ પરિવારને લઇને ડિનર ડેટ પર ગયા હતા. તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.