priyanka and other actresses trolled for smoking cigarettes pictures viral
  • Home
  • Photo Gallery
  • PHOTOS: પ્રિયંકા પહેલા આટલી અભિનેત્રી જાહેરમાં સિગારેટ પીને ધુમાડાના ગોટા કાઢી ચૂકી છે

PHOTOS: પ્રિયંકા પહેલા આટલી અભિનેત્રી જાહેરમાં સિગારેટ પીને ધુમાડાના ગોટા કાઢી ચૂકી છે

 | 2:21 pm IST

હાલમાં જ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાની એક તસવીરનાં કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે. આ તસવીરમાં પ્રિયંકાના હાથમાં સિગારેટ સાથે જોવા મળી હતી. સાથે સાથે પ્રિયંકાનો પતિ નિક જોનાસ અને માં મધુ ચોપરા પણ સિગારેટ પીતા જોવા મળી હતી. પરંતુ આ કોઈ પહેલી અભિનેત્રી નથી કે જે આ રીતે જાહેરમાં સિગારેટ પીતા જોવા મળી હોય. આ પહેલા ઘણી અભિનેત્રી જાહેરમાં સિગારેટ પીને ધુમાડાનાં ગોટા કાઢતી જોવા મળે છે. જુઓ એ અભિનેેત્રીનાં ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન