ન્યૂયોર્ક ફેશન વીકમાં જોવા મળ્યો 'દેશી ગર્લ' પ્રિયંકાનો બોલ્ડ અંદાજ, જુઓ તસ્વીરો - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ન્યૂયોર્ક ફેશન વીકમાં જોવા મળ્યો ‘દેશી ગર્લ’ પ્રિયંકાનો બોલ્ડ અંદાજ, જુઓ તસ્વીરો

ન્યૂયોર્ક ફેશન વીકમાં જોવા મળ્યો ‘દેશી ગર્લ’ પ્રિયંકાનો બોલ્ડ અંદાજ, જુઓ તસ્વીરો

 | 3:16 pm IST

બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા હમણા જ ન્યૂયોર્ક ફેશન વીકમાં પહોંચી હતી. આ દરમિયાન તે એકદમ હોટ દેખાતી હતી. આ શો માં તે પીચ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેનાં હોટ ક્લીવેજ દેખાતા હતા. પ્રિયંકા પહેલાં પણ મેટ ગાલા, ઓસ્કાર જેવા શો નો હિસ્સો બની છે. તેમાં પણ તેને પોતાની સુંદરતાં બતાવી હતી. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા જલ્દી હોલિવૂડની ફિલ્મ ‘એ કિડ લાઈક જૈક’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સિંગલ મધરની ભૂમિકા કરતી જોવા મળશે. આ પહેલી વખત હશે જેમાં પ્રિયંકા ફિલ્મમાં સિંગલ મધરની ભૂમિકા કરશે.