priyanka chopra dancing in saree with out blouse video viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકો VIDEO જોઈ રહ્યાં તાકી તાકીને

પ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકો VIDEO જોઈ રહ્યાં તાકી તાકીને

 | 1:50 pm IST

પ્રિયંકા ચોપરા એક્ટિંગ સિવાય તેના ગ્લેમરસ અંદાજ માટે પણ જાણીતી છે. પ્રિયંકાનુ કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં એવું રિએક્શન હોય કે બધા હેરાન થઈ જતા હોય છે. દેશી અને વિદેશી બંન્નેમાં એનો બોલ્ડ લુક ઘણો પ્રખ્યાત છે. પ્રિયંકાએ ઈનસ્ટા સ્ટોરી પર એક વીડિયો વાયરલ કર્યો હતો કે જે આ દિવસોમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે. પ્રિયંકાનો આ અંદાજ જોઈને લોકો એને ટ્રોલ કરવા લાગ્યાં છે.

પ્રિયંકાએ હાલમાં જ એક ફોટોશુટ કરાવ્યું છે કે જેમાં તે સાડી પહેરેલી જોવા મળે છે. આ ફોટોને સંબંધિત સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રીતે પ્રિયંકાનો બેકલેસ અવતાર લોકોને પંસદ ન આવ્યો હોય એ રીતે કોમેન્ટોનો વરસાદ કરી દીધો છે. પ્રિયંકાએ વીડિયોમાં ગોલ્ડન કલરની સરસ સાડી પહેરી છે.

પ્રિયંકાનો આ અવતાર જોઈને એક યુઝરે લખ્યું કે, અમીર કપડા ન પહેરે તો ફેશન અને ગરીબ ન પેહેરે તો બેશર્મ. તો કોઈએ એમ લખ્યું કે, આ બધુ શું છે. તો બીજા એકે લખ્યું કે દેશનાં સંસ્કાર ભુલી ગઈ કે શું. તો બીજી તરફ પ્રિયંકાના ઘણા ફેન્સે તેનાં વખાણ પણ કર્યાં છે. પ્રિયંકા 6 જુને વિદેશથી ભારત આવી છે. તેની એરપોર્ટ તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન