Priyanka Chopra Gone Crazy After Seeing Her Wax Statue In New York
  • Home
  • Videos
  • ન્યૂયૉર્કમાં પોતાનું મીણનું પુતળુ જોઇને ઘેલી થઈ પ્રિયંકા ચોપરા, જુઓ વિડીયો

ન્યૂયૉર્કમાં પોતાનું મીણનું પુતળુ જોઇને ઘેલી થઈ પ્રિયંકા ચોપરા, જુઓ વિડીયો

 | 2:48 pm IST

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ એ ભારતીય હસ્તિઓમાં સામેલ છે જેમનું મીણનું પુતળુ મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લગાવવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર આ સમાચાર આપ્યા હતા અને જણાવ્યું હતુ કે તેનું મીણનું પુતળુ લંડન, સિડની અને એશિયા સહિત વિશ્વનાં અન્ય 6 શહેરોમાં પણ બનશે. તેણે ફેસબૂક પર લખ્યું કે, “આખરે આ સંભવ થયું. હવે તમે ન્યૂયૉર્ક સિટીમાં મેડમ તુસાદમાં મારું મીણનું પુતળુ જોઇ શકશો (અને જલ્દી અન્ય શહેરોમાં પણ.”)

પ્રિયંકાએ પોતાનાં મીણનાં પુતળાને જોઇને કહ્યું કે, “હું ખુદ સરપ્રાઇઝ છું. આ એકદમ ક્રેઝી છે.”