party out late night priyanka chopra jahnavi kapoor sushant singh rajput
  • Home
  • Featured
  • Photos: બી-ટાઉનમાં મોડી રાત્રે પ્રિયંકા, જ્હાન્વી, સુશાંત સિંહે કરી જોરદાર પાર્ટી

Photos: બી-ટાઉનમાં મોડી રાત્રે પ્રિયંકા, જ્હાન્વી, સુશાંત સિંહે કરી જોરદાર પાર્ટી

 | 1:56 pm IST

કહેવાય છે કે જ્યારે જ્યારે જીવનમાં દુખ આવે ત્યારે આપણને મિત્રોની જરૂર પડતી હોય છે એ જ રીતે જ્યારે જ્યારે સુખ કે ખુશીઓ આવે ત્યારે તેને સેલિબ્રેટ કરવા એ પળોને ફરી યાદગાર કરવા મિત્રોની જરૂર પડતી હોય છે. તમે ગમે તેટલા મોટા માણસ કેમ નથી પણ ખુશીઓને કે પાર્ટાને શેર કરવા તમારે મિત્રોની જરૂર પડતી હોય છે. બોલીવુડમાં આપણને આવી પાર્ટીઓના સમાચારો મળતા જ રહે છે.

બોલીવુડના સિતારાઓ મોડી રાત્રે પાર્ટી કરતા અવાર નવાર જોવા મળે છે, પોતાના સતત વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે અવાર નવાર પાર્ટીઓની મજા કરતા જોવા મળી રહ્યા છે. આવો જ ખાસ નજારો જોવા મળ્યો જ્યારે મુંબઈમાં પ્રિયંકા ચોપડાએ પોતાના દોસ્તના ઘરે બોલીવુડના સિતારાઓ સાથે મળીને શાનદાર પાર્ટી કરી હતી. તેમનો આ ખાસ અંદાજ જોવા જેવો હતો.

આયુષ શર્મા આ પાર્ટીમાં જ્હાન્વી કપૂર ટ્રેડિશનલ લુકમાં ખુબજ સુંદર લાગતી હતી. પાર્ટીમાં હાજર સાકિબ સલીમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પાર્ટીએ ખાસ અંદાજમાં આ તમામ કલાકારોએ મનભરીને પાર્ટી માણી હતી.

આ પાર્ટીમાં આયુષ શર્મા પણ પહોંચ્યો હતો. જ્હાન્વી કપૂર ટ્રેડિશનલ લુકમાં આકર્ષણ જગાવતી હતી. આ પાર્ટીમાં ઇશાન ખટ્ટર પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યો હતો. સુશાંત સિંહ રાજપુત પણ આ પાર્ટીમાં પહોંચ્યો હતો. આ પાર્ટીની શાન રહી પ્રિયંકા ચોપડા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન