પ્રિયંકા ચોપરા જેવી જ દેખાય છે આ મોડલ, તસવીરો થઈ વાયરલ - Sandesh
  • Home
  • Photo Gallery
  • પ્રિયંકા ચોપરા જેવી જ દેખાય છે આ મોડલ, તસવીરો થઈ વાયરલ

પ્રિયંકા ચોપરા જેવી જ દેખાય છે આ મોડલ, તસવીરો થઈ વાયરલ

 | 7:46 pm IST

બોલિવૂડ અભિનેત્રીઓની ડુપ્લિકેટ હંમેશા સામે આવતી રહેતી હોય છે. પ્રિયંકા ચોપરા જેવી દેખાતી કેટલીંક છોકરીઓ પહેલાં પણ સામે આવી છે અને હવે અમેરિકન મોડલ મેગન મિલાન છે. મેગનનો ફેસ થોડો થોડો પ્રિયંકા જેવો મળતો આવે છે. મેગનએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક એવા સ્ક્રીનશોર્ટ અપલોડ કર્યા છે, જેમાં તેની અને પ્રિયંકા ચોપરાની સ્ટોરી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર કેટલાંક લોકો તેની અને પ્રિયંકાની વાત કરી રહ્યા છે. મેગનના ઈન્સ્ટાગ્રામ પર 7 લાખ 11 હજાર અને ટ્વિટર પર 1 લાખ 38 હજાર ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર મેગનએ એક એવી તસવીર અપલોડ કરી જેમાં તે પ્રિયંકા જેવી દેખાય રહી છે.