priyanka chopra mumbai flaunts mangalsutra with denim jacket
  • Home
  • Photo Gallery
  • PHOTOS: વેસ્ટર્ન લૂક અને ગળામાં મંગળસુત્ર, વિદેશી વહુનો દેશી જલવો થઈ રહ્યો છે વાયરલ

PHOTOS: વેસ્ટર્ન લૂક અને ગળામાં મંગળસુત્ર, વિદેશી વહુનો દેશી જલવો થઈ રહ્યો છે વાયરલ

 | 3:22 pm IST

પ્રિયંકા ચોપરા આ સમયે મુંબઈમાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર લોકોએ પ્રિયંકાને જોતા જ ફોટો પાડવાનું શરૂ કરી દીધું હતું. આ વખતે પ્રિયંકા કેજ્યુઅલ લૂકમાં જોવા મળી હતી. તે ખૂબ હોટ અને સુંદર દેખાતી હતી. તેનો પહેરવેશ તમે પણ ફોટોમાં જોઈ શકો છો.

વેસ્ટર્ન લુકમાં પ્રિયંકાનો દેશી ટચ જોવા મળ્યો. પ્રિયંકાએ ડેનિમ જેકેટ પર મંગળસુત્ર પહેર્યું હતું. પ્રિયંકાની આ નવી તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. સાથે પ્રિયંકાએ ચશ્મા પણ પહેર્યા છે. તો જુઓ આ અને એની સાથે બીજી કેટલીક પ્રિયંકાની મંગલસુત્ર ધરાવતી તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન