priyanka chopra nick jonas step hand hand formal dinner paris dance viral
  • Home
  • Photo Gallery
  • પેરિસમાં વિદેશી વહુ થઈને પતિ સાથે ફરવા નીકળી પ્રિયંકા, PHOTOS થયા વાયરલ

પેરિસમાં વિદેશી વહુ થઈને પતિ સાથે ફરવા નીકળી પ્રિયંકા, PHOTOS થયા વાયરલ

 | 12:55 pm IST

સુફી ટર્નર અને જો જોનાસનાં લગ્ન માટે હાલમાં પ્રિયંકા અને નિક પેરિસમાં છે. તેના બંન્નેના ઘણા ફોટૉ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. અમુકમાં નિક જોનાસ પ્રિયંકાનો હાથ પકડીને ચાલતા જોવા મળી રહ્યો છે. તો અમુકમાં બંન્નેનો પ્રેમ સરસ જોવા મળી રહ્યો હતો.

વાયરલ થયેલી તસવીરોમાં પણ તમે જોઈ શકો છો કે બંન્નેની કેમેસ્ટ્રી કેટલી અદભૂત છે. વેસ્ટર્ન કલ્ચરમાં જોવા મળતું આ દંપતી લોકોના દિલ જીતી રહ્યું છે. તો તમે પણ જુઓ એની કેટલીક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન