Sizzling પ્રિયંકા ચોપરાએ કવાન્ટિકો થ્રીનું શૂટિંગ શરૂ કર્યુ, જોઈ લો તસવીરો - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Sizzling પ્રિયંકા ચોપરાએ કવાન્ટિકો થ્રીનું શૂટિંગ શરૂ કર્યુ, જોઈ લો તસવીરો

Sizzling પ્રિયંકા ચોપરાએ કવાન્ટિકો થ્રીનું શૂટિંગ શરૂ કર્યુ, જોઈ લો તસવીરો

 | 4:09 pm IST

પોતાના અભિનય અને ગ્લેમરને પગલે વિશ્વભરમાં જાણીતી દેશી ગર્લ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અમેરિકન ટેલિવિઝન સિરીઝ કવાન્ટિકોની ત્રીજી સીઝનનું શૂટિંગ ઇટલીના રોમ શહેરથી 186 કિમી દૂર આવેલા મોન્ટેપલસિયેનો, ટસ્કૈની ગામથી શરૃ કર્યુ છે. શોના સેટ પરની સુંદર તસવીરો અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે.