પ્રિયંકા ચોપરાનો દમદાર અંદાજ જોવા મળશે ક્વોન્ટિકોમાં, જુઓ pics – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પ્રિયંકા ચોપરાનો દમદાર અંદાજ જોવા મળશે ક્વોન્ટિકોમાં, જુઓ pics

પ્રિયંકા ચોપરાનો દમદાર અંદાજ જોવા મળશે ક્વોન્ટિકોમાં, જુઓ pics

 | 10:58 am IST

પ્રિયંકા ચોપરાના સુપરહિટ શો ક્વોન્ટિકોની નવી સીઝન એપ્રિલ માસથી શરૂ થવા જઈ રહી છે. હાલ પ્રિયંકા ચોપરા ક્વોન્ટિકોની શૂટિંગમાં વ્યસ્ત છે. આ શોમાં પ્રિયંકા એફબીઆઈ એજન્ટ એલેક્સની ભૂમિકા ભજવી રહી છે. પ્રિયંકા ચોપરાની આ તસવીરો શૂટિંગ સમયની છે જે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. આ વખતે ક્વોન્ટિકો ભારતમાં પણ સ્ટાર વર્લ્ડ પર 29 એપ્રિલથી જોવા મળશે. પ્રિયંકા ચોપરા હાલ ક્વોન્ટિકોનું શૂટિંગ કરી રહી છે ઉપરાંત તે કિડ લાઈક જેક અને ઈઝન્ટ ઈટ રોમેન્ટિક નામની ફિલ્મોમાં પણ જોવા મળશે.