priyanka chopra posted expectation vs reality pictures on Instagram
  • Home
  • Featured
  • Photos: સોશિયલ મીડિયા પર છવાઈ દેશી ગર્લ પ્રિયંકા ચોપડા, તસવીરોએ આકર્ષણ જમાવ્યું

Photos: સોશિયલ મીડિયા પર છવાઈ દેશી ગર્લ પ્રિયંકા ચોપડા, તસવીરોએ આકર્ષણ જમાવ્યું

 | 7:51 am IST

એકટ્રેસ પ્રિયંકા ચાપડા બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી એક્ટિંગ કરી ચુકી છે. આજે પ્રિયંકા એક ગ્લોબલ સ્ટાર છે. હાલમાં જ પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે ખુબજ ગ્લૈમરસ લાગી રહી છે. તો બીજી તસવીરમાં તે સામાન્ય લોકોની જેમ જ સુતી દેખાઈ રહી છે. પ્રિયંકા દર્શકોને બતાવવા માંગે છે કે અસલી જિંદગી અને તસવીરોમાં કેવી લાગે છે.

પ્રિયંકા ચોપડા તસવીરોમાં લખે છે એક્સપેટેશન વર્સેઝ રિયાલીટી. લોકોને લાગે છે કે સનબાથ લેતા તે આકર્ષક લાગે છે તેની પાછળ કેટલી ટીમ જવાબદાર હોય છે. માત્ર તસવીરને જોઈને લોકોને લાગે કેટલું ગ્લેમરસ છે પણ તેની પાછળ જોવા જેવુ હોય છે. પ્રિયંકાએ તેની થ્રોબેક તસવીર શેર કરી છે.

પ્રિયંકા લોકડાઉનમાં તેના પતિ નિક જોનસ સાથે લોન્સ એન્જેલસમાં સમય વિતાવી રહી છે. સોશિયલ મીડિયા પર દર્શકો સાથે જોડાયેલી રહે છે. પ્રિયંકા નિક જોનસ સાથે લોસ એન્જેલસમાં તેના પતિ સાથે લક્ઝરી ઘરમાં સમય વિતાવી રહી છે. પ્રિયંકાનું ઘર ખુબજ મોટુ છે. 7 બેડરૂમ અને 11 બાથરૂમ છે. મૂવી થિયેટર, બાર ઇનડોર બાસ્કેટ કોર્ટ મોટો પૂલ અને મિરર વોલ્સ સાથે જિમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન