priyanka chopra reveal about her private life in koffee with karan season 5
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકા ચાલુ લાઈટે બાંધી ચૂકી શારીરિક સંબંધો! બાથરૂમમાં સાથે ન્હાવા પણ ગઈ, વાતો 2017ની

પ્રિયંકા ચાલુ લાઈટે બાંધી ચૂકી શારીરિક સંબંધો! બાથરૂમમાં સાથે ન્હાવા પણ ગઈ, વાતો 2017ની

 | 6:17 pm IST

બોલિવૂડ સેલેબ્રિટી જ્યારે પણ કરણ જોહરનાં ટોક શો કોફી વિદ કરણમાં જાય છે ત્યારે એનાં જીવન વિશે અવનવા કિસ્સા સાંભળવા મળે છે. સીઝન 5માં અભિનેત્રી પ્રિયંકા ચોપરા કરણ જોહરનાં ટોક શોમાં પહોંચી હતી અને ત્યારે કરણ જોહરે પણ પ્રિયંકાને અઘરા અઘરા સવાલો કર્યાં હતા. જેનાં લીધે પ્રિયંકાની પોલ ખુલી ગઈ હતી.

જો કે કરણના શોમા આવનાર દરેક ગેસ્ટને કરણ જોહર શારીરિક સંબંધ વિશે સવાલ તો કરે જ છે. આ શોનું પ્રસારણ 2017માં નેશનલ ટીવી પર કરવામાં આવ્યું હતું. કરણે પ્રિયંકાને પોતાનાં શારીરિક સંબંધ વિશે સવાલ કરતા પુછ્યું કે, શું તમે ક્યારેય લાઈટ ચાલુ હોય અને શારીરિક સંબંધ બાધ્યાં છે? શું તમે ક્યારેય ફોન સાથે સંબંધો બાધ્યા છે? શું તમે બ્રેકઅપ બાદ બોયફ્રેન્ડને કિસ કરી છે? શું તમે બાથરૂમમાં કોઈ સાથે ન્હાવા ગયા છો?

જોવા જેવી વાત એ છે કે આ બધા જ સંબંધોમાં પ્રિયંકાએ હા પાડી. એના પરથી એક વાત સાફ થઈ ગઈ કે આ બધા પ્રકારનાં સંબંધો પ્રિયંકાએ બાધી લીધા છે. હા, ત્યારે પ્રિયંકાએ કહ્યું હતું કે બસ આ શો મારી માતા ન જોવી જોઈએ.

એક ઈન્ટરવ્યુંમાં પ્રિયંકાએ કહ્યું કે તે ખાવા પીવાનાં શોખને ક્યારેય નથી ઘટાડતી. પ્રિયંકા પોતાનાં બેગમાં હંમેશા કેન્ડી રાખે છે. પ્રિયંકાએ એક્ટિંગ અને પોતાનાં ટેલેન્ટથી આજે બોલિવૂડ અને હોલિવૂડમાં સારી જગ્યા બનાવી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન