Priyanka Chopra Swing At Beach, Nick Jonas Shared Her Video
  • Home
  • Videos
  • દરિયા કિનારે બિકિની પહેરીને હીંચકો ખાઈ રહી છે પ્રિયંકા, જોઇ લો વિડીયો

દરિયા કિનારે બિકિની પહેરીને હીંચકો ખાઈ રહી છે પ્રિયંકા, જોઇ લો વિડીયો

 | 6:43 pm IST

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ગયા વર્ષે લગ્નથી લઇને અત્યાર સુધી ચર્ચામાં છે. આ કપલ લાંબા સમયથી રજાઓનાં મૂડમાં છે. બંને દુનિયા ફરીને રિલેક્સ થવાનાં મૂડમાં છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસે લગ્ન બાદ કામમાંથી કેટલાક દિવસ બ્રેક લીધો છે. બંનેએ પહેલા લંડનમાં ક્રિસમસ ઉજવી હતી અને પછી નવુ વર્ષ મનાવવા સ્વિટઝરલેન્ડ ગયા હતા. હવે પ્રિયંકા અને નિક કૈરિબિયનમાં હનીમૂન મનાવવા જઇ રહ્યા છે.

પ્રિયંકા અને નિકનાં કેટલાક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં પ્રિયંકા બૉલ્ડ અંદાજમાં દરિયા કિનારે હીંચકો ખાઇ રહી છે. નિકે ખૂદ પ્રિયંકાનો આ વિડીયો ઉતાર્યો છે અને શેર કર્યો છે.